Home > તુલસીદાસ, પ્રાર્થના-ભજન, સ્તુતી > શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – તુલસીદાસ.

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – તુલસીદાસ.

સંત શ્રી તુલસીદાસજીએ રચેલા ગ્રંથ ‘વિનયપત્રિકા’ માંથી લિધેલી ખૂબ જ સરસ અને મારી પ્રિય સ્તુતિ છે. સાંભળતા જ મન પવિત્ર થઈ જાય.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્

કંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્,
પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્

ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્

શિર મુગટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભૂષણમ્
આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ્

ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ્
મમ હૃદયકુંજ નિવાસ કરો કામાદિ ખલ દલ ગંજનમ્

Please follow and like us:
Pin Share
 1. neetakotecha
  October 25th, 2007 at 03:05 | #1

  મારી દીકરી નાની હતી એકદમ બચ્ચુ હતી
  ત્યારે એને આ સ્તુતી ગાઈ ને સંભળાવુ ત્યારે જ એ સુતી.
  આજે એ ૨૦ વર્ષ ની છે પણ
  આજે પણ એ બહુ દુઃખી હોય કે બીમાર હોય
  તો એને આ સ્તુતી જ સાંભળવી જ હોય્.
  આજે એને સંભળાવી તો ખુશ થઇ ગઈ.
  ખુબ ખુબ આભાર .

 2. April 8th, 2008 at 22:02 | #2

  નિરજ.,
  સ્વસતિક સ્કુલ યાદ આવિ ગઈ.

 3. Dr Pragna Shah(Parikh)
  April 8th, 2008 at 23:06 | #3

  પ્રિય નીરજ્;

  ખાસ આભાર્; વરસો બાદ આ ભજન સમ્ભલાવવઅ બદલ્!!
  રાયપુર નાઈવાદાની પોલમા નાના હતા ત્યારે આ ભજન ગાતા
  તે અત્યારે પન ગુન્જતુ રાખવા બદલ, ને પ્રફુલ્લિત કરવા!!

 4. Rachana Rao
  April 16th, 2008 at 19:54 | #4

  હુ રામાયન જોવ ચુ.
  જ્યરે નાનિ હતિ ને રામાયન સામ્ભલનતિ હતિ ત્યારે હમેશા આ સ્તુતિ ગાતા હતા.
  અત્યારે મારે ખરેખર જરુર હતિ આ સામ્ભલવા નિ.
  તમારો ખુબ ખુબ આભાર્.
  અહિયા ફ્રાન્સ મા આ મધુર સ્તુતિ મલિ.

 5. April 17th, 2008 at 10:00 | #5

  મારી પ્રિય સ્તુતિ ….. !!!

 6. Aniruddh Rawal
  July 19th, 2008 at 03:27 | #6

  Dear Nirajbhai,

  I appreciate your tremendous effort for providing such a valuable and versatile digital library for Gujaratis.

  Aniruddh Rawal.

 7. Mahima Dave
  July 23rd, 2008 at 05:30 | #7

  સ્કુલના દિવસો યાદ આવી ગયા!!!

 8. July 25th, 2008 at 23:35 | #8

  Niraj,
  Great job I daily enjoy this website.Pl. do not hesitate to drop a line if I can be of any assistance to u.I got great collection of Panditji Atul Desai & lots of other gujarati singers. U should also include growng singers of SURULI PRABHAT Zee gujarati tv programs.
  Thanks.
  Atri Desai

 9. parashar dwivedi
  August 20th, 2008 at 12:02 | #9

  wonderful job you have done. CONGRETULATIONS.
  to day such actions are very much needed to enrich and spread our GUJRATI BHASHA.
  pl. continue and go on adding all songs.
  100 years till to day all may be added.
  it will be a tresure for the future generations.

  GREAT WORK
  parashar

 10. Prakash Dave
  September 6th, 2009 at 16:05 | #10

  Excellent . Once you listen this Bhajan, your entire day is filled with joy and happiness.

 11. KRISHNA KUMAR M BHATIA
  April 25th, 2012 at 07:13 | #11

  This is excellent and sung in a slow but extremly fine tune and voice

 12. Nilesh G.Patel
  December 20th, 2013 at 12:06 | #12

  Nilesh G.Patel :
  શ્રી નીરજભાઈ સ્તુતિ ખુબજ સરસ હતી . સંભાળવાની મજા પડી ગઈ .નીરજ ભાઈ શક્ય હોય હજુ કોઈ બીજી સ્તુતિ પણ આ જગ્યાએ uplod કરશો તો ખુબ ગમશે . બેસ્ટ wishes ફોર your musical journey . જય જય ગરવી ગુજરાત . મારા પરિવાર વતી નીલેશના
  નમસ્કાર.

 1. No trackbacks yet.