પ્રેમનાં પુષ્પો ભરીને રાખજો – અદી મીરઝા
સ્વર: મનહર ઉધાસ
પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ દીધું છે, સાચવીને રાખજો.
દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
એક ગઝલ મારી લખીને રાખજો.
રાત છે એના મિલનની દોસ્તો,
સાંજથી તારા ગણીને રાખજો.
દિલના કોઈ એકાદ ખૂણામાં ‘અદી’
નામ એનું કોતરીને રાખજો.
Related posts:









bahot achha
ખુબ સરસ …
અદીની સરસ રચના
મનહરની મધુરી ગાયકી
What a wonderful prsentation on this evening.
You are making every evening wonderful with light music and meaningful songs.
THANK YOU THANK YOU THANK YOU
ખ્બ્જ સુન્દ
ખુબ સરસ્
ગુજરતિ માતે પોતનિ મત્રુભુમિ માતે પનોતો પ્ર્ય્ત્ન
નીરજભાઈ,
ભારતીબેન વ્યાસ ના ગીતો શક્ય હોયતો મુકશો,(૪૫ વર્ષ પહેલા 78 RPM ની રેકોર્ડ હતી) એક ગીત “કાળી તે કોયલ શબ્દે સોહામણી હાલો ને કોયલ આપણા દેશમા”
મનહર ઉધાસની પ્રથમ ગઝલ ચમન તુજને.. ની સાથે બીજા ત્રણ ગીતો હતા ( ૪ ગીત ની E P ) બાકીના ૩ ગીતો જરુર મુકશો.
આભાર
આપનો આ પ્રયત્ન સમગ્ર ગુજરાતિ સમાજ માટે લાભદાયિ નિવડિયો, આ અમુલ્ય ખજાનો હવે જળવાશે અને વિકસિત થશે.
ખુબ જ અભિનંદન અને આભાર અદી મીરઝા અને મનહર ઉધાસ
નીરજભાઇનુ કાર્ય ખુબ જ પ્રસંસનીય છે.