મા તારો ગરબો ઝાકમજોળ..
સ્વર: પ્રફુલ દવે
હે મા તારો ગરબો ઝાકમજોળ, ઘૂમે ગોળ ગોળ,
પાવાગઢની પોળમાં રે લોલ..
મા તારી ચૂંદડી રાતીચોળ, ઊડે રંગચોળ,
પાવાગઢની પોળમાં રે લોલ..
હે માડી ગરબે ઘૂમે, હે સજી સોળ શણગાર,
માડી તારા ચરણોમાં પાવન પગથાર.
મા તારે ગરબે ફૂલનો હિંડોળ, મોંઘો અણમોલ,
પાવાગઢની પોળમાં રે લોલ..
હે મા તારો ગરબો ઝાકમજોળ, ઘૂમે ગોળ ગોળ,
પાવાગઢની પોળમાં રે લોલ..
મા તારી ચૂંદડી રાતીચોળ, ઊડે રંગચોળ,
પાવાગઢની પોળમાં રે લોલ..
Related posts:









સરસ ગરબો …
વાહ્…!!
ગરબાનો અસલ ઢાળ અને
પ્રફુલ્લ દવેના અવાજમાં તો બરાબર જામે…. !!
પ્રફુલ દવેના સ્વરમાં ખૂબ મધુરો ગરબો
સરસ
ખુબ માણયો. ખુબ ખુબ આભાર અને અભૈનન્દન્.
ચેતન દેસાઇ
ખુબજ સરસ ગરબો..
સરસ ગરબા અને રાસ પન મને નવા અને જમકદાર ગરાબા જોઇઅએ અને નવા દુહા.
Very nice garabo, feel like keep listening, very well sang by Praful Dave.
Thank you, Niraj for exploring Gujarati literature
પ્રફુલ દવે ના અવાજ આ ગરબો નહિ પણ કોઈ પણ ગરબો સારો જ લાગે
મારો મન ગમ્તો આ ગર્બો. બહુ આનન્દ થયો. Feek like keep listening……
વહ્ય ડો ઈ ગેટ કોન્સ્તંત બુફ્ફેરીંગ? ઈ કાન લીસ્ટન તો ઓઠેર સીતેસ જુસ્ત ફીને.