કેસરીયો રંગ તને લાગ્યો…
સ્વર: દિપાલી સોમૈયા, પાર્થિવ ગોહિલ
કેસરીયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા,
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ..
ઝીણી ઝીણી જાળીયું મેલાવો ઓલ્યા ગરબા,
ઝીણી ઝીણી જાળીયું મેલાવો રે લોલ..
કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબા,
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ..
અંબાજીના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબા,
અંબાજીના માથે ઘૂમ્યો રે લોલ..
કિયા કિયા ગામે પધરાવ્યો ઓલ્યા ગરબા,
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ..
અબાંજી ગામે પધરાવ્યો ઓલ્યા ગરબા,
અબાંજી ગામે પધરાવ્યો રે લોલ..
Related posts:









Nirajbhai,
Heartiest Thanks.
You have done wonderful work ,
It is a great collection…
દિપાલી – પાર્થિવના સ્વરમા ખૂબ સુંદર ગરબો
વાહ ભૈ વાહ્
અરે આ ગરબો તો કોકીલાબેન ને ખુબજ ગમતો ભાઈ,અને જાતે ગાતા.
Rreally well sung,i loved it
ખુબજ સરસ સન્ગીત અને મુસિક કોમ્પોસિતિઓન
Really well composed and really good singers, and over rating is 10
……I really love it………………………………………………..
DEAR NIRAJBHAI
IT IS EXXCELLENT VERY GOOD COMPOSITION FROM DIPALIBEN AND PARTHIV
THANKS
i just love hearing this garba…..
સરસ
પણ બહૂ ઝડપ થી વાગ તું હોય તે વો અવાઝ કેમ આવે છે?
કેસરિયા ગરબો મારો ફેવેરિત છે .