નદી કિનારે નાળિયેરી…
નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે
હો મારી અંબા માને કાજે ભાઈ નાળિયેરી રે
પહેલું તે નાળિયેરી એકરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારી કાળકામાને કાજે ભાઈ નાળિયેરી રે
બીજું તે નાળિયેર દૌરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારી બહુચર માને કાજે ભાઈ નાળિયેરી રે
ત્રીજું તે નાળિયેર ત્રઈરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારી કુળજા માને કાજે ભાઈ નાળિયેરી રે
ચોથું તે નાળિયેર ચૌરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારી ચામુંડા માને કાજે ભાઈ નાળિયેરી રે
પાંચમું તે નાળિયેર પંચરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારી ખોડિયાર માને કાજે ભાઈ નાળિયેરી રે
No related posts.









ખૂબ પ્રચલિત ગરબો..!
આપણા શેરી ગરબા
નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે
વગર અધુરા લાગે!
You are doing a terrific job in promoting Gujarati Sugam Sangeet. Many thanks.
I understand you have collected over 800 Gujarati songs in a CD set. Please` do let me know how can I get this set?
Kind regards,
Niru Mehta
New Delhi
+91-98-101-11899
Correction:
કુળજા માને કાજે should be
તુળજા માને કાજે
નિ.,
મજા આવી ગઈ
મજ્જ આવિ ગઈ
ખુબજ મજ્જા આવિ ગઇ નિરજભઇ