Home > આદિલ મન્સુરી, ગઝલ > શુન્યતામાં પાનખર – આદિલ મન્સુરી

શુન્યતામાં પાનખર – આદિલ મન્સુરી

October 31st, 2008 Leave a comment Go to comments

સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
પ્રસ્તાવના: અંકિત ત્રિવેદી
સ્વર: સમુહ ગાન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શુન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી.

ને પવનનું વસ્ત્ર ભીનું થઈ ગયું,
ચાંદનીની આગ નીતરતી રહી.

સૂર્ય સંકોચાયને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.

આ બધા લાચાર અહીં જોતાં રહ્યાં,
હાથમાંથી જિંદગી સરકી રહી.

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    October 31st, 2008 at 16:15 | #1

    અંકીતના ઘેરા સુંદર અવાજમાં પ્રસ્તાવના,આદિલજીના શબ્દો હોય અને ઘડાયલા સ્વરમાં ગાયકીમા
    પાનખરના પર્ણ જેવા અમારી વાત!.

  2. Pankaj
    November 1st, 2008 at 18:35 | #2

    માય ડીઅર
    દીવાળી થી લાભ પાંચમ સુધી તો “પાનખર” ની વાતો રહેવા દે….માંડ ઝબકી આવી હતી..
    ગઝલ સારી પણ ક’ સમયે..

  3. shruti
    November 3rd, 2008 at 13:03 | #3

    MADI TARA MANDIR MA GHANTARAV THAY, VAGE NAGARU NE GHAMER VIJAY…

  4. MAYUR MARU
    November 3rd, 2008 at 16:52 | #4

    મારા કજીન્ન કેનેદા મા રહેતા અભિલાશ ભચેચને મે આ કવિતા લખી મોક્લાવી (મારુ એક ગુજરતિ કવિતા ગ્રુપ ચ્હે)ત્યારે અભિલાશે એક અચમ્બા ભરી વાત આદિલ્ભાઇ ની કવિતા શક્તિની જનાવી – આદિલ્ભાઇએ ગ્રેહોઉન્દ બસ મા બોસ્તોથી જતા હતા ત્યરે ત્યાની ફોલ્લ્ (પાન્ખર્) ની રુતુ હતિ (જેઓમેરિકા ગયા હોય ને ફોલ્ જોવે તેને ખયાલ આવ્શે)તે જોઇને તુરન્ત “શુન્યતા મા પાન્ખર્” કવિતા લખી નાખી. ધન્ય ચ્હે આદિલ્ભાઇને

  1. No trackbacks yet.