રણકાર


« | »

ઊંચી મેડી તે મારા સંતની રે – નરસિંહ મહેતા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મેહતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

Related posts:

Posted on Thursday, July 5th, 2007 at 10:42 am
Categories: નરસિંહ મહેતા, પ્રાર્થના-ભજન.

26 Responses to “ઊંચી મેડી તે મારા સંતની રે – નરસિંહ મહેતા”


  1. it remind me my dad. he love this bhajan. thanks


  2. નિરજ શાહ
    ગુજરાતી ભાષા માટે સુંદર કામ કર્યુ છે. અભિનંદન.

    ડો. પ્રતાપ પંડ્યા. (વડોદરા)


  3. નિરજ ભાઈ …! બહુજ સરસ કામ !!!


  4. નિરજ ભાઈ અભિનદન !!


  5. Nirajbhai, Excellent work!!!!!!!!! In this busy life, you got some time for deshvasi and especially for gujarati songs lover. Many many thanks.


  6. I WOULD LIKE TO PURCHASE A BOOK WHICH INCLUDES ALL THE SONG, GAZALS,GARBA-RAS ETC. LISTED ON THIS WEBSITE.

    PLEASE REPLY AT divyardoshi@yahoo.com

    THANKS,


  7. જાને મનને સ્પર્શી ગયુ આ ગીત. મારા મમ્મીનુ આ બહુ જ માનીતુ ગીત ૬એ…


  8. This Bhajan makes me see inside of my spirit and reminds me if I did my homework before goting to IHLOK.


  9. Very nice song,Who is the singer? I know that Hansaben Dave sings this song with Purushottam Upadhyay.


  10. અભિનન્દન્. ભજનનિ યાદ્.


  11. who is this singer. i like her voice. very nice voice….


  12. નિરજ તમને બહુજ ધન્યવદ


  13. it reminds me of my school days. Thanks a million.
    Today i accidentally bumped in to this site through Mavjibhai.com.

    Truly appreciate your passion and love for our language.


  14. નિર્અજ ભઈ,
    અતિ સુન્દર કામ. ગુજ્રરાત નુ ગૌરવ !!


  15. આ ગીત્ કોણે ગાયુ છે?


  16. નિરજ ભૈ
    શુ વાત શુ વાત મોજ આવિ


  17. નિરજ રણકાર રણકણો જ રહે આ ગીત બેન હઁસા નાની હતી ત્યારે અમદાવાદમાઁ સાઁભળેલ….


  18. ઝવેરચન્દ મેઘાણાએ રચેલુ અદભુત કાવ્ય


  19. નિરજ ભઇ
    શબ્દ્દો અને વિચરોનો સુમેલ પ્રથ્મ વર જોયો


  20. સુન્દર કાર્ય્……………..પ્રશન્સાથિ પર્……………..
    THIS IS SOMETHING QUITE UNIQUE !
    THIS IS SOMETHING BEYOND WORDS !
    MANY THANKS………….
    MANY CONGRATULATIONS !!!!!!!!!!!!!!!


  21. નિરજ ભૈ શુવાત શુ વાત્


  22. Nirajbhai,
    Can you guide me where can I buy the Cd of Narsinh Mehta’s bhajans please??
    Sunil G Desai


  23. નીરજ ભાઈ મોજ aavigai


  24. Wonderful bhajan and wonderful singing.
    Can someone inform us the name of the Singer and the Music Director?
    I wish to suggest a correction.
    ‘Nathi Taraapo Nathi Dungara’ is wrong
    The correct text is Nathi Taropa Nathi Tumbada.
    Please correct it.
    Rashmi Kamdar


  25. Nirajbhai I Enjoy ur website email me new progam
    Reply Bipin (Lpndon)


  26. ઘણું જ સરસ અને ગુઢ અર્થ વાળું ભજન છે. કોઈક મને પહેલી પંક્તિ નો ભાવાર્થ કહેશો ?
    આભાર.

Leave a Reply




Copy Protected by Chetan's WP-CopyProtect. ← Exit Mobile Edition