ઠોકરની સાથે – સૌમ્ય જોશી
સ્વર: આલાપ દેસાઈ
ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર.
થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર?
કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર?
એનામાં માનતો હુંયે થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.
Related posts:









Hare krishna
I really enjoyed to listen this gazal.
very good…pls keep posting more devotional songs
may krisna’s blessings always remain with u…
Haribol
ખુબ સરસ ગઝલ ..
આપણને કોણે સર્જ્યા તે તો આપણને ખબર નથી.
પણ ઈશ્વરને તો આપણે બનાવ્યો જ છે !!
ભાઈ શ્રી જાની ના અભિપ્રાય સાથે
જેને બનાવ્યો અનેજ બનાવ્યાજ કરીએ ચ્હીએ …..
આતી ઉમ્દા કાર્ય હાર્ર્દીક અભિન્દન્….
Excellent.Really enjoyed hereing this Gazal
Nirupam
Error: “File not found” Please fix it
Pl check message ” file not found ”
I will really apreciate,If you can post Saumya Joshi’s famous song/poem abt DOG.
બહુ સુંદર ગઝલ ! સૌમ્ય જૉશી બહુ સુંદર કવિ છે. એની બીજી ક્રુતિઓ મુકશો તો વાંચવી ગમશે.
miyes dear
ગીત સંભળાતું નથી
Feelings of anger,pain,sarcasm,agnosticism,etc. બધું એકજ ઘઝલ માં સુંદર રીતે વણી લીધું છે. અદ્ભુત.