Home > આલાપ દેસાઈ, કૈલાસ પંડિત, ગઝલ > દર્દને ગાયા વિના – કૈલાસ પંડિત

દર્દને ગાયા વિના – કૈલાસ પંડિત

સ્વર: આલાપ દેસાઈ
સ્વરાંકન: આશિત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો.

બીક લાગે કંટકોની જો સતત,
ફૂલનો સુંઘો નહીં જોયા કરો.

કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો.

લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?

Please follow and like us:
Pin Share
  1. deepak akhani
    March 5th, 2009 at 10:15 | #1

    is there any problem with this site my anti virus program restrict me to open this website. i love rankar.com. missing since ling time.

  2. March 5th, 2009 at 11:39 | #2

    દર્દને ગાયા વિના રોયા કરો ….

    અરે ભાઇ,
    એક તો આટલું લાં….બું વેકેશન પાડ્યું
    અને ખુશીનાં સમાચાર શેર કરવાના બદલે આ ગીત ?!!

    anyways,
    tomorrow webmehfil will celebrate and share your happiness.

    હા…. ગીત તો સરસ જ છે. પ્રસંગોચિત નથી એટલું જ … ઑકે.

  3. pankaj
    July 15th, 2009 at 10:17 | #3

    થન્કુઉ

  4. pankaj
    July 15th, 2009 at 10:18 | #4

    thanks

  1. No trackbacks yet.