આવકારો – દુલા ભાયા કાગ
સ્વર: પ્રફુલ દવે
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે..
આવકારો મીઠો આપજે રે જી..
તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે..
બને તો થોડાં કાપજે રે જી..
માનવીની પાસે કોઈ, માનવી ન આવે રે..
તારા દિવસો દેખીને દુનિયા આવે તો..
આવકારો મીઠો આપજે રે જી..
કેમ તમે આવ્યા છો? એવું નવ પૂછજે રે..
એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..
આવકારો મીઠો આપજે રે જી..
વાતું એની સાંભળીને, આડું નવ જોજે રે..
એને માથું રે હલાવી હોંકારો દેજે રે..
આવકારો મીઠો આપજે રે જી..
‘કાગ’ એને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે..
એને ઝાંપા રે સુધી તું મેલવાને જાજે રે..
આવકારો મીઠો આપજે રે જી..
મ
A beautifully sung bhajan ruined by addition of unnecessary chorus and music in between the verses.
તમે ગુજરાતી ભાષા પ્રતી જે અથાગ મહેનત કરેલ કે કરાવેલ છે તે અજોડ છે અને આ ખાસ ગીત તો આપણી ગુજરાતી અસ્મિતાને છાજે તેવુ અનેરુ છે, જય શ્રી ક્રિષ્ણ
Bhai majha aavi gayi. aa kavan bhanava ma aavtu hatu ane aaje varsho pachhi sambhlyu to videsh ma betha betha mane maro kathiyavaad yaad aavi gayo. Dhanyavaad.
અદભૂત કાવ્ય. જિવન મા ઉતારવા જેવુ.
અશોક શાહ
સાહેબ મઝા આવેી ગઈ.
@Jagdish
બહ
I agree it was beautifully sung interspersed with lovely music and chorus that went very well with the song. Thank you!
dula bhaya kag kavi ni rachana khub sharas che ;;
http://www.bavishimatajitemple.com
આભાર, નિશાળ ના દિવસો ની યાદ આવી ગયી અને વિદેશ માં રહેવા છત્તા મૂળભૂત સંસ્કૃતિ, સંસ્કાર યાદ રહે તેવું દુલા ભાયા કાગ નું ભજન આવકારો સાંભળીને ઘણો જ આનંદ થયો, સાથે આંખ ને ભીની કરતુ ગયું
આ કાવ્ય બહુ જ ગમ્યું . જો માનવી એની જીનગી માં ઉતારે તો જીન્ગી સ્વર્ગ બની જાય. પ્રાથના કરો કે ભગવાન બધા ને સદ બુધિ આપે. આપના આ ભારત ના સંસ્કાર છે.
આ તો ખરેખર અતિ ભાવિક રીતે સ્વરબદ્ધ કર્યું છે. મને તો એજ ખાબેર નથી પડતી કે શા કારણ થી સારું અને ખોટું છે એમ લોકો comment મુકે છે
jay bavishi mataji kotada bavishi
web-bavishimatajitemple.com
pag mane dhova do raguray khub sharas che;;;;
Wah Praful Bhai Wah. Tame to apni kathiyavadi parampara aa kavya dwara jivti rakhi chhe. Ahiya gher thi dur rahi ne pan aa badhu sambharine apno kathiyavad yad avi gayo. To avij rite apni parmpara jalvi rakhjo. Dhanyavad.
બચપણ ની યાદોમાં ખોવાઈ ગયા. ખુબ સરસ છે.
અહી આપને વિનંતી કરવાની કે આ ગીત મારા પપા ના ફોન માં રાખવું છે કારણ કે તેમને આ ગીત બહુજ ગમે છે તો અપને વિનંતી કરવાની કે આ ગીત ઈમૈલ કરી શકો તો આપનો ખુબ આભાર કારણ કે આ ગીત મને ક્યાય પણ નથી મળતું કે હું તેમને ફોન માં ફિદ કરી આપું
પ્લીઝ તો થઇ સકે તો મને ઈમૈલ કરી આપવા નમ્ર વિનંતી
આભાર
શું
પ્રફુલ દવે નો અવાજ ભલ ભલાને રડાવી નાખે. ફરીથી સાંભળવાનું મન થયું . ધનુજ
સારું.
નવીન ડી આમ્રીવાલા
Nisal na divso yaad aavi gaya…