ગુંજો ગુંજો રે…

સ્વર: ચિત્રા શરદ અને કલાવૃંદ (શચિ ગ્રુપ)
સંગીત: દીપેશ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગુંજો ગુંજો રે તંબુરાના તાર,
હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.

હશે કોઈ ચૂક મારા કરતુતમાં એવી,
એ છેટુ પડે રે લગાર,
હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.

આથમતા દિનનું અજવાળું ઢળતું,
કાયાનું કોડિયું ને રાત્યું સળગતું,
માથે ગઠરિયાનો ભાર,
હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.

ગુંજો ગુંજો રે તંબુરાના તાર,
હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.

Please follow and like us:
Pin Share
 1. Maheshchandra Naik
  July 24th, 2009 at 17:26 | #1

  હરિ વિના જીવનમા અન્ધકારનો ભાવ અનુભવવા મળ્યો……સરસ ભજન

 2. Ketan Raiyani
  July 25th, 2009 at 04:29 | #2

  ખૂબ જ ગમ્યુ…

 3. ch@ndr@
  July 26th, 2009 at 18:49 | #3

  ખરેખ સુનદર ભજન છે ,,,,

  ( જાખો જાખો દિવો મારો જોજે બુજઇ ના)….જો તમારિ પાસે આ ભજન હોઇ તો તમારા રણકાર ના પ્રોગ્રામમા
  પ્રસતુત કરવા પ્રયત્ન કરસશો
  ચન્દ્રના નમસ્કાર

 4. kusum Master
  July 27th, 2009 at 17:18 | #4

  સુન્દર રચના
  સેહ્લૈલઐઈથિ ગએ શકય્

 5. October 25th, 2014 at 13:31 | #5

  The seventh line should say: “kaayaanun kodiyun men raakhyun salagatun”. If possible, please make the correction. Thanks.

 1. No trackbacks yet.