Home > ગીત, રમેશ પારેખ > તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ – રમેશ પારેખ

તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ – રમેશ પારેખ

September 2nd, 2009 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારી ચૂંટી ખાણીને જગાડવાની ટેવ,
પોપચામાં નીંદર પીચથી રાતું,
ભલું મારું સપનું બગડવાની ટેવ.

હું તો કાગડાથી બ્યોં છું ને એટલે,
તને કાગડાઓ પાળવાનો શોખ થાય,
હું મારા ટેરવાંને કોયલ કરું ને
તારી આ આંબો સંતાડવાની ટેવ.

ને પવન એમ સોંસરવો વાય,
આખું જંગલ થઈ ગયું વાંસળી,
આ મારે પાણીનું ટીપું ભાય
તને દરિયો ઉડાડવાની ટેવ.

  1. Bharat Atos
    September 3rd, 2009 at 04:22 | #1

    ગીતો તો રમેશ પારેખના જ!!!!!!!!!!!

  2. sudhir patel
    September 5th, 2009 at 02:54 | #2

    ર.પા.નું ખૂબ જ મસ્તીભર ગીત! અહીં કોણે ગાયું છે એ ખબર નથી, પણ આ જ ગીત પાર્થિવ ગોહીલે મજેદાર ગાયું છે. નીરજભાઈ લાગે છે તમે આ ગીત સાંભળીને અહીં લખ્યું છે એટલે પ્રૂફની થોડી ભૂલો નીચે મુજબ સુધારવા વિનંતી.
    ચૂંટી ખણીને … જોઈએ.
    પોપચામાં નીંદરથી ચીતરાતું .. જોઈએ.
    કાગડાથી બીઉં છું .. જોઈએ.
    આ મારે પાણીનું ટીપુંય ભારે … જોઈએ.
    આભાર.
    સુધીર પટેલ.

  3. September 6th, 2009 at 15:55 | #3

    Enjoyed.

  1. No trackbacks yet.