Home > ગીત, જગદીશ જોષી, સોલી કાપડિયા > વાતને રસ્તે – જગદીશ જોષી

વાતને રસ્તે – જગદીશ જોષી

January 21st, 2008 Leave a comment Go to comments

આલ્બમ: પ્રેમ એટલે કે
સ્વર: સોલી કાપડીઆ

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી.

આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો.
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી.

હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી.

Related posts:

  1. સુરેશ જાની
    January 21st, 2008 at 15:35 | #1

    મને બહુ જ ગમતું ગીત . તેમની જીવનઝાંખી વાંચો -
    http://sureshbjani.wordpress.com/2007/03/08/jagdish_joshi/

  2. January 22nd, 2008 at 05:10 | #2

    હોઠથી હવે એક ના હરફ
    આખમા હવે જામતો બરફ
    અમથા અમથા ગળવુ નથી

    એકદમ સરસ ગીત. સાઁભળવાની પણ મજા આવી ગઇ
    .

  3. December 20th, 2008 at 12:24 | #3

    8-) Keep up a good job!

  4. December 21st, 2008 at 04:06 | #4

    I’ll bookmark your site! ;-) Keep up a good job!

  5. December 21st, 2008 at 20:32 | #5

    It is perfect. Keep it up.

  6. December 25th, 2008 at 15:12 | #6

    I love this post and the comparisons you have made.

  7. December 26th, 2008 at 17:21 | #7

    Enjoyed your site very much. Thank you! Keep up a good job!

  8. December 29th, 2008 at 07:04 | #8

    I love this site. Totally awesome and I guess this can be very usefull in life!

  9. dipti
    February 3rd, 2009 at 18:55 | #9

    ખૂબ સરસ ગીત. સોલીના અવાજમા જાદૂ છે. એના બીજા ગીતો પણ સમ્ભલાવજો.

  1. No trackbacks yet.