તારા નામનું – અંકિત ત્રિવેદી

January 19th, 2012 Leave a comment Go to comments
આલ્બમ:તારી સાથે
સ્વરકાર:ગૌરાંગ વ્યાસ
સ્વર:કવિતા કૃષ્ણમૂર્તિ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


તારા નામનું મંદિર ગણ કે તારા નામની દેરી,
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..

પથ્થરને મૂર્તિ માન્યાની ભૂલ કરું શું કામ?
જીવતા જીવત ઈશ્વર જેવો મનગમતો મુકામ
શ્વાસની આવન-જાવન વચ્ચે તને જ રાખું પહેરી..
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..

ખિલવું, ખૂલવું ને ઝૂરવાનું ધજા સમું ફરફરવું
અત્તર પહેરી સુગંધને પણ ગમશે હરવું, ફરવું
તું પ્રગટેને ઝળહળ આખી રોમરોમની શેરી..
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..

Please follow and like us:
Pin Share
 1. surekha
  January 19th, 2012 at 09:50 | #1

  very nice words are વેરય beautiful

 2. GAUTAM CHOKSEY
  January 19th, 2012 at 10:53 | #2

  વ્હા શું સુંદર શબ્દોછે અને ગાયકી નું તો પૂછવુંજ શું? …આનંદ આવી ગયો…….અતિ સુંદર ..

 3. Jignasa Patel
  January 20th, 2012 at 04:18 | #3

  very nice song.

 4. GAUTAM CHOKSEY
  January 22nd, 2012 at 09:03 | #4

  ફરી ફરી રોજેરોજ સંભાળવું ગમે તેવું અધ્યાત્મિક ગીત સંગીત ……..

 5. January 24th, 2012 at 10:32 | #5

  રોજ કરું છુ પૂજા
  બે પાંપણ ને ઘેરી ને
  વાહ … સુંદર શબ્દો … સુંદર સ્વર …

 6. January 24th, 2012 at 11:16 | #6

  તારા નામનું મંદિર ગણ,
  કે તારા નામ ની દેરી.

  રોજ કરું છું તારી,
  પૂજા બે પાંપણને ઘેરી.

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 7. January 30th, 2012 at 07:46 | #7

  એક્ષલેન્સ વાહ શું ગીતના શબ્દો છે. સુંદર રચના છે.

 8. veena purohit
  February 11th, 2012 at 19:32 | #8

  વાહ રે અંકિત વાહ શું તમારી શબ્દમાળા !!! પ્રેમીની આરાધના કે પછી ઈશ્વરની અદમ્ય ઝંખના!!મને તો ભાઈ બેઉ લાગે છે. કવિમહારાજ , તમે આમજ તમારી કલાકૃતિઓના સૌન્દર્યની રસલ્હાન કરાવતા રહો એજ અમારી વાઘકોની અભિપ્ષા . અમારી કાવ્યગુન્જનની પ્યાસ બુઝાવવા બદલ ખુબ ખુબ હાર્દિક આભાર .તમને બે એક વર્ષ પહેલા સ્ટેજ પર સાંભળ્યા ત્યારેજ બસ સાંભળ્યાજ કરીએ એમ પહેલી વખત પહેલો અનુભવ થયો’તો .નીરજભાઈ બહુ વખતે તમારી સાઈટ ખોલીને બેઠી છું અને સામાં મળ્યા આપના લાડીલા અંકિત .કેવી ભાગ્યશાળી! નીરજભાઈ આ પહેલા પણ મેં અવાર નવાર આપનો આભાર માન્યો છે અને ફરી એક વાર ર્હદયપૂર્વક આપનો આભાર સ્વીકારશો એજ આપની વાચક મિત્ર , વિના.

 9. VASANTBHAI D SOLANKI
  February 19th, 2012 at 14:16 | #9

  MAN NE ANNAD THAI GAYO.LAMBA SAMAT SUDHI DEET NI ASAR RAHESHE KHUH LHUB AABHAR

 10. યજ્ઞાંગ પંડયા
  February 21st, 2012 at 16:37 | #10

  અંકિત ભાઈ એટલે અંકિત ભાઈ એટલે
  અજોડ અંકિત ભાઈ ….
  સ્વરાંકન પણ સુંદર

 11. Kokila. Patel
  June 23rd, 2012 at 00:06 | #11

  Very nice all words&good meaning

 12. vrajlal
  February 19th, 2013 at 06:02 | #12

  વાહ સૂ સરસ શબ્દો છે .

 13. Bamba vipul
  March 13th, 2014 at 12:28 | #13

  તમારો આભાર નીરજભાઈ કે જેણે આ ગીત અહી મુક્યું અને આભાર અંકિત ભાઈ કે જેણે આવું સરસ ગીત સર્જ્યું………………………………………………………………………………….

 14. નીતિન દવે
  December 6th, 2016 at 06:04 | #14

  મન મુકીને માણવા લાયક

 1. No trackbacks yet.