છેલાજી રે – અવિનાશ વ્યાસ.
સ્વર: નિશા ઉપાધ્યાય
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
————————————————–
ફરમાઇશ કરનાર મિત્ર: દિગીશા
Related posts:









Tks Nirajbhai…U R The BEST
If you can upload the Sonali Rupkumar Rathod version of this song , it will be Good for the listners. It is the BEST version I have ever heard so far…!
Great website. Thanks for the song. I wish I can download these songs.
thank u to provided these songs to us even in us so thank u sooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo much
dham dhamak dham dham sambelu
Thanks,also favourite song.
એક વિનતિ સઔ થિ ઉપર ના વાક્ય બદલવા
this song is not properly downloaded since it is not clearly and continousely singing
kindly do the needfull
thanks
હી નીરજ ભાઈ શું કરો છો
ભાઈ તમારી આ કૃતિ ગમી આભાર
મારા ગમતા ગીતો માનું એક .
મજા પડી ગાઈ.
આભાર નીરજભાઈ
mast sonag
se game ava sara geet sabhalava thnsu bharat bahi jene a sari majani web siet banavi god blessu ..
ખુબજ સુંદર છે. આભાર
હેલ્લો નીરજ ભાઈ મને આ ફિલ્મ નું
નામ શું છે મને જણાવજો
યોગીની
nies
આ ગીત તો વારંવાર સંભાળવું ગમે તેવું છે. ખુબ જ મજા પડી જાય તેવું અને ગણગણવું ગમે તેવું આ ગીત મુકવા બદલ ધન્યવાદ.
હું પાટણ નો છું , એટલે મને તો આ ગીત ખુબ ગમે છે…આભાર