Home > અવિનાશ વ્યાસ, ગીત, ગીતા દત્ત > રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ

રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ

સ્વર: ગીતા દત્ત

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ થઇને ભાખ્યાં રે
રાખનાં રમકડાં….

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે
રાખનાં રમકડાં…..

હે કાચી માટીની કાયામાંથી માયા કેરા રંગ લગાયા
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં…..

અંત-અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી
તનડા ને મનડાની વાતો મનની મનમાં રહી ગઇ
રાખનાં રમકડાં…..

  1. sujata
    July 13th, 2008 at 16:03 | #1

    Never heard this song in Gita dutt’s voice really enjoyed…………

  2. Nayan
    July 13th, 2008 at 20:34 | #2

    આવી જ રીતે જૂના પૂરાણા ગીતો ને વેબસાઈટ પર મુકી ગુજરાતી ઓ ને તેમની જન્મભૂમિ ની સન્મુખ રાખો એવી પ્રભુ ને પ્રાર્થના .

    નયન શુક્લ
    લોસ એન્જલસ

  3. August 19th, 2008 at 12:14 | #3

    really the song, sound & the wording are heart touching.
    what a reality this song sounds ” RAKH NA RAMAKDA ”
    yes we all are toys for some times here.
    thanks & salaam to the writer, singer, & rankaar.com

  4. October 2nd, 2008 at 18:04 | #4

    ગુજ્ર્

  5. Chandra
    April 6th, 2009 at 20:32 | #5

    આ ગિતે તો મારુ બચપન યાદ કરાવિ આપ્યુ.
    આભાર તમારો.
    ચન્દ્રકન્ત્.

  6. mehul
    July 3rd, 2009 at 18:50 | #6

    It is very interesting to see this song, geeta dutt, and collection.
    i heard this song after 40 years.
    great compilation of songs.

  7. ROHIT M. PATEL
    August 1st, 2009 at 22:02 | #7

    Geeta Dutt sang few gujarati geets. Sweet and wonderful voice. I greatly appreciate great contribution to gujarati community. My mother use to sing more than 50 years back. I enjoyed it. If you can please put more geeta dutt songs. God bless you for your work. Keep up with good work.
    yours lovingly
    Rohit Patel

  8. bipin domadia
    August 17th, 2009 at 15:13 | #8

    sir,one more request,as u have done lots of research in this gujarati songs,s site,please do one more favour to us,by doing some thing like other music sites here,we should hear each song one by one after marking them,just now we have to click one song, then after finishing we have to click next song to be heard.i think u have understtod our problem. thanx for the services u r providing to gujarati communities.thanx, take care.

  9. Harish Shah
    August 17th, 2009 at 18:33 | #9

    Excellent web site. Heard some Gujarati songs which I have not heard in years. Very good work. Good services to Gujarati community in US and other countries.

  10. S. K. Joshi
    March 12th, 2010 at 08:06 | #10

    મજા આવિ ગઈ. ઘણા વખતે સાંભળવા મળયૂ

  11. December 18th, 2010 at 20:05 | #11

    આવતા જતા તમા અટુલા કહતા જેજો બેજુ તો કઈ નહિ પરંતુ કામચો

  12. nehal
    May 16th, 2013 at 10:28 | #12

    તમે “રુદિયામાં રંજ તમે જરીકે ના રાખશો ” ગીત મૂકી શકો ? પ્લીસ ….આભાર —નેહલ

  1. No trackbacks yet.