Home > અવિનાશ વ્યાસ, આશા ભોંસલે, ગરબા-રાસ > ઉંચી તલાવડીની કોર… – અવિનાશ વ્યાસ

ઉંચી તલાવડીની કોર… – અવિનાશ વ્યાસ

સ્વર: આશા ભોંસલે

ઉંચી તલાવડીની કોર… પાણી ગ્યા’તા…
પાણી ભરતાં રે જોયો સાહ્યબો…
બોલે અષાઢીનો મોર… પાણી ગ્યા’તા…
પાણી ભરતાં રે જોયો સાહ્યબો…

ગંગા જમના બેડલું ને તિનખાબી ઇંઢોણી
નજર્યું ઢાળી હાલું તોય નજર્યું લાગે કોની
વગડે બાજે મુરલીના શોર… પાણી ગ્યા’તા…
પાણી ભરતાં રે જોયો સાહ્યબો…

ભીંજી ભીંજી જાય મારા સાળુડાની કોર
આંખ મદેલી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર
છાનો ના રેલાવ્યો નો ઘોર… પાણી ગ્યા’તા…
પાણી ભરતાં રે જોયો સાહ્યબો…

ઉંચી તલાવડીની કોર… પાણી ગ્યા’તા…
પાણી ભરતાં રે જોયો સાહ્યબો…
—————————————–
ફરમાઇશ કરનાર મિત્ર: દિગીશા

Related posts:

  1. Ila Mehta
    October 8th, 2007 at 22:59 | #1

    amazing Niraj, I really liked it, will you have wane jata joi panghat ni vate, if you can send me please. Thanks Ila

  2. Rajni
    July 15th, 2008 at 17:36 | #2

    Excellent site for all us gujratis living abroad, keep the good tunes coming our way and make us feel as if we are in India

  3. Nalin
    July 16th, 2008 at 01:45 | #3

    Wonderful site for Gujarati lovers. I enjoyed many songs but this one (Unchi Talavdi ni Cor) is sung only half. I wish it was sung completely.

    It is wonderful anyway.

    Nalin

  4. VINAYAK YAJNIK
    January 4th, 2009 at 01:03 | #4

    ઇ વૉઉળ્ડ ળ્ઇક્એ ટૉ ઃએઍઋ સૉણ્ગ “ચઃએડ્એ ટ્એણ્ઉ બ્ઇણ્” બ્ય ઍવ્ઇણઍસ વ્યઍસ્…… ટઃઍણ્ક યૉઉ.

  5. Lata Mehta NZ
    September 26th, 2009 at 20:38 | #5

    Thanks,my favourite song.

  6. Gandhi M.D., U.S.A.
    October 7th, 2009 at 03:24 | #6

    ૧૯૫૨-૫૩ માં આ ગીત પ્રથમ વખત સાંભળ્યું હતું. પછી તો અનેક વખત સાંભળ્યું અને આજે પણ એવુંજ મીઠ્ઠું મધુરું તરોતાજા લાગે છે. સરસ મીઠો અવાજ.

  1. No trackbacks yet.