પ્રથમ આ ચુંબન – કમલેશ સોનાવાલા
સ્વર: જગજીત સીંગ
પ્રથમ આ ચુંબન, જોઈ ભ્રમરને,
કળીને યાદો ફરીને આવે.
ગુલાબી ગાલો ખુમારી ખંજન,
દિલોમાં કાંઈ કાંઈ શરાર આવે;
ગેસૂમાં ગૂંથ્યો ગુલોનો ગજરો,
ચમન ચમનમાં બહાર આવે.
પવનમાં પાલવ સરક સરકતો,
મહેક મહેકતો શબાબ આવે;
નયન તમારાં ઝૂક્યાં જરા તો,
લજામણીના કરાર આવે.
ધીમાં આ પગલાં સજાવે મહેફિલ,
અમારા ઘરમાં શમ્મા જલાવે;
તમારો ચહેરો છૂપાવ્યો દિલમાં,
શરદપૂનમ થઈ તું યાર આવે.
ક્યારે શરૂ થઈ ક્યારે પૂરી થઈ,
સફરની ખાલી સુવાસ આવે;
બીડાય આંખો જીવનની સાંજે,
સલૂણી પાછી સવાર આવે.
Related posts:









સરસ ગીત છે.
Khhobaj saras
વાહ… સરસ ગીત… પ્રથમવાર જ સાંભળ્યું… શું વાત છે નીરજ.. સાંભળી આ ગીત,હેતલ ની યાદ વધુ ને વધુ આવે..!!
really enjoyed… grt song..
Right agree wid Dhwani….
nice song !!
એકદમ રોમેન્ટિક સોઁગ
અતિ સુન્દેર્! ઍનેક સુખદ યદોનિ ઉર્મિને તજિ કરિ જાય એવુ આ ગિત અતિ મદ્ મોહક રિતે ગુન્થ્યુ અને ગાયુ ચ્હે! ધન્ય્વાદ ગાયક્ને અને રચનાર્ર્ને!
સરસ બહુસજ મસ્ત મજાની
ગજલ સે
ગમી જગજીત સિંગ
જી નો અવાઝ
બહુજ મીઠો લાગે સે
રોજ સવારે સાંભળું સુ એક વાર
આભાર
wow saras maja pade se aa gajal sabhalvani jane evu lage k same premika ubheli hoy sari duniya na dukha drad bhuli javay saras se gajal ane teni gayki……nice
saras maja aavi gay sache aa gajal jayre jayre sabhalu tayare koy juna dost ni yaad avi jay se,,,,,,,,good…
aaj aap ni vache gajal na sahensa nathi raya bahuj dukhani vaat se k temanu aa duniya mathi n chali javu gajal n sangit ni duniya ma aa ek bahuj moti khot se parbhu temani aatama ne santi aape …pan ek vat sachi bhale tehajar nathi pan temani gajalo thaki te humesa loko ni vache hajar hase……humesa ne mate……..