Archive

Click play to listen all songs in ‘દિલેરબાબુ’ Category
This text will be replaced by the flash music player.

તું ઝરૂખેથી જરા ડોકાય છે – દિલેરબાબુ

October 20th, 2008 4 comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તું ઝરુખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખું ચાંદનીમાં ન્હાય છે.

જે તરફ તારા મળે પગલાં મને,
ત્યાં જવાનું મન વધારે થાય છે.

જે લખી’તી મેં ગઝલ તારા વિષે,
આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.

એક તારા રૂપની જોવા ઝલક,
આયખું આખુંય વીતી જાય છે.

taintedsong.com taintedsong.com taintedsong.com