Home > ખલીલ ધનતેજવી, ગઝલ, ગાર્ગી વોરા > વરસે છે મારી આંખથી – ખલીલ ધનતેજવી

વરસે છે મારી આંખથી – ખલીલ ધનતેજવી

સ્વરાંકન: અજીત મર્ચન્ટ
સ્વર: ગાર્ગી વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વરસે છે મારી આંખથી શ્રાવણ હજી સુધી
ગૂંથું છું આસુંઓનાં હું તોરણ હજી સુધી.

દિલનાં ઝખમનો કેટલો ઉપચાર હું કરું?
એ ઘાવ રૂઝાતો જરા પણ હજી સુધી.

દિલની વ્યથાનો ભેદ કહી દઉં કે ચૂપ રહું,
ડંખે છે આ સવાલ ને મુંઝવણ હજી સુધી.

Please follow and like us:
Pin Share
  1. May 29th, 2009 at 12:53 | #1

    સુંદર… ગાર્ગીનો અવાજ અદભુત છે… સુરત ખાતે મહેંદી હસનની તંદુરસ્તીની શુભકામના પ્રસંગે એણે જે રીતે ગાયું હતું એ અવિસ્મરણીય હતું…

  2. Bharat Atos
    May 29th, 2009 at 14:07 | #2

    સુંદર ગઝલ અને સ્વરાંકન .

  3. May 29th, 2009 at 14:23 | #3

    સુંદર સ્વર … સરસ શબ્દો ..

  4. May 29th, 2009 at 18:18 | #4

    સરસ ગવાયુ છે.

  5. kantilal kalaiwalla
    June 22nd, 2009 at 08:04 | #5

    one word *nathi* is left out in fourth line. niraj bhai is requested to amend and oblige me.good song

  6. November 19th, 2009 at 11:27 | #6

    ખુબ સુન્દર્…

  7. Leena bhatt
    August 31st, 2018 at 21:06 | #7

    Superb

  1. No trackbacks yet.