Home > ગીત, પુરષોત્તમ ઉપાધ્યાય, મેઘબિંદુ, સબંધ > કસમ દીધાં છે મને જ્યારથી – મેઘબિંદુ

કસમ દીધાં છે મને જ્યારથી – મેઘબિંદુ

February 15th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સબંધ
સ્વર:પુરષોત્તમ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


કસમ દીધાં છે મને જ્યારથી રહ્યો ત્યારથી ચુપ,
પણ સાચું કહું છું મને ગમે છે તારું સુંદર રૂપ.

બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી,
મીઠી મીઠી યાદો ને સુગંધો મને વીંટળાતી,
મળું તને હું તુજમાં ત્યારે થઈ જતો તદરૂપ.
કસમ દીધાં છે મને જ્યારથી રહ્યો ત્યારથી ચુપ.

પનઘટ પરથી સંકેતોની હેલ ભરી તું આવે,
સ્મિત તણા એ જળથી મારા જીવતરને ભીંજવે,
મળ્યું મને ના જોવા કો’દિ કોઈનું એવું રૂપ.
કસમ દીધાં છે મને જ્યારથી રહ્યો ત્યારથી ચુપ.

Please follow and like us:
Pin Share
  1. February 15th, 2010 at 12:16 | #1

    સુન્દર …!

  2. Dinesh Pandya
    February 16th, 2010 at 04:17 | #2

    મેઘબિંદુ અને પુરુષોત્તમ ઉપાધ્યાયની સુંદર રચનાઓમાંની એક. સુંદર શબ્દો અને સુંદર સ્વર.

    બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી
    મીઠી-મીઠી યાદોની સુગંધ મને વીંટળાતી
    મળું તને હું તુજમાં ત્યારે થઇ જતો કદરૂપ——અહિં તદરૂપ જોઈએ…
    કસમ દીધા છે…….

    દિનેશ પંડ્યા

  3. DHARMISHTHA
    February 16th, 2010 at 08:48 | #3

    SOFT WORDS IN SOFT VOICE……. THANKS A LOT ……………….

    HIGHLY OBLIGED…………………..

    DHARMISHTHA

  4. Neela. P. Varma
    February 16th, 2010 at 16:12 | #4

    Thodo pan samay male ane tarat j Rankar, Tahuko, Shreeji,site kholi geeto sambhalva ni lalach roki shakati nathi, Man ne khush karva ni sundar kimiyo 6

  5. Saloni
    February 17th, 2010 at 07:29 | #5

    wah… pehelo antaro to khub j saras che…

  6. Hemal
    December 16th, 2013 at 21:20 | #6

    કદરૂપ નહિ પણ તદરૂપ હોવું જોઈએ એવું લખવા અહી આવ્યો પણ જોયું કે દિનેશ ભાઈ એ ૨૦૧૦ માં આ વિષે ધ્યાન દોર્યું છે. માટે લાગે છે કે તમને email કરવો પડશે.

  1. No trackbacks yet.