Home > અજ્ઞાત > સૂર અને સંગીતની સફરનાં ત્રણ વર્ષ..

સૂર અને સંગીતની સફરનાં ત્રણ વર્ષ..

March 16th, 2010 Leave a comment Go to comments

સ્નેહી મિત્રો,

આજે ૧૬ માર્ચ ૨૦૧૦, રણકારની ગીત-સંગીતની સફરના ત્રણ વર્ષ પૂરાં થયા. આ સમય દરમ્યાન દેશ -વિદેશમાંથી અનેક વાચકોએ મુલાકાત લીધી. આપ સૌના સતત સહકારે જ એને અવિરત રણકતો રાખ્યો છે. આજે રણકાર પર બે નવી સવલતો ઉમેરી છે.

૧. ઘણા સમયથી શ્રોતાઓની માંગ હતી કે એક એક ગીત સંભાળવા કરતા જો પ્લે-લીસ્ટ બનાવી શકાય તો કામ કરતા કરતા પણ સાંભળી શકાય. તો લો પ્લે-લીસ્ટ હાજર છે. હવે કોઈપણ વ્યક્તિ રણકાર પર રજીસ્ટર થઈ શકાશે અને પોતાની પસંદના ગીતોનું પ્લે-લીસ્ટ બનાવી સાંભળી શકશે. દરેક રજીસ્ટર યુઝરનું એક પ્રોફાઈલ પેજ હશે જેની પર તેના બધા પ્લે-લીસ્ટ જોઈ/સાંભળી શકશે તથા તેમના તાજેતરના પ્રતિભાવો વાંચી શકાશે.

  • આ માટે સૌપ્રથમ સાઈડબારમાં ‘member’s area’માંથી ‘register’ પર ક્લિક કરી રજીસ્ટર થાવ.
  • ત્યારબાદ લોગીન કરશો એટલે તમારું ‘profile page’ ખુલશે.
  • જેમાં ‘Create New Playlist’ પર ક્લિક કરો અને જે પાનું ખુલે તેમાં પ્લે-લીસ્ટનું નામ આપી પસંદના ગીતો સિલેક્ટ કરો અને સબમિટ કરો.
  • હવે તમારા profile page પર તમારું નવું પ્લે-લીસ્ટ દેખાશે. જેના નામની બાજુમાં પ્લે બટન પર ક્લિક કરવાથી એને સાંભળી શકાશે. એજ રીતે તેને એડિટ કે ડીલીટ પણ કરી શકાશે.

તમે તમારો profile અન્ય વેબસાઈટ કે મિત્રો સાથે લીંક આપીને વહેંચી શકશો. જેમકે https://rankaar.com/your-username . આ સિવાય directory page પર બધાજ યુઝરનું લીસ્ટ દેખાશે અને જે તે યુઝરનો પ્રોફાઈલ દેખી શકાશે અને તેમના પ્લે-લીસ્ટ પણ સાંભળી શકાશે.

૨. હવેથી જે તે ‘category page’ પર તે કેટેગરીમાં હોય તેવા બધા જ ગીતોને સળંગ રીતે સાંભળી શકાય એવું એક પ્લેયર હશે. એટલે ભજન પર ક્લિક કરો તો બધા ભજનો, ગઝલ પર ક્લિક કરો તો બધી જ ગઝલો અવિરત રીતે સાંભળી શકાશે.

આપને આ સવલતો ગમી? તેમાં કોઈ મુશ્કેલી જણાઈ? તો આપ અહીં કોમેન્ટ લખી જણાવી શકો છો.

આપના સહકારની અપેક્ષા સહ,

– નીરજ.

Please follow and like us:
Pin Share
Categories: અજ્ઞાત Tags:


  1. March 16th, 2010 at 02:29 | #1

    આભાર!!
    સપના

  2. nilam doshi
    March 16th, 2010 at 03:16 | #2

    thanक्ष् nirajbhai..will try this and let u know.
    so hows life ? became more beautiful..right ?

    all the best…my heartily wishes r always with you all.

  3. March 16th, 2010 at 05:09 | #3

    Congratulations !

    and thanks for adding new features.

    In coming years, we want more new/old songs from you.

  4. શરદ મહેતા
    March 16th, 2010 at 05:57 | #4

    નિરજભાઇ નમસ્તે,
    આજે રણકારને ત્રણ વર્ષ પુરા થયા જાણી ખુબજ આનંદ થયો,આપ ગુજરાતી ભાષા અને સંગીત માટે જે યોગદાન આપો છો તે ખરેખર, પ્રશંસનિય છે, આપને ખુબખુબ અભિનંદન.
    નિરજભાઇ આજથી આપે જે નવી સગવડ આપી છે તે બદલ ખુબજ આભાર, પરંતુ રજીસ્ટ્રેશન બાદ જ્યારે પ્લેલિસ્ટ પસંદગી માટે જઇએ ત્યાં બે કોલમ દેખાય છે જેની પહેલી કોલમની વિગતો બીજી કોલમ પર ઓવરલેપ થાય છે જેનાથી ગીતોની પસંદગી કરવા મા મુશ્કેલી પડે છે.

    શરદ મહેતા

  5. DR.Rajshree.Swaminarayan
    March 16th, 2010 at 09:16 | #5

    Nirajbhai

    many many congrates and all the best for coming years ……

  6. Bakul Shah
    March 16th, 2010 at 09:16 | #6

    Dear Shri Nirajbhai:

    My Congratulations on your great services by doing great work in spite living far away from India with other moral duties.

    All the best in your life and thanks.

    With best regards,
    Bakul Shah
    NJ USA

  7. Himanshu Muni
    March 16th, 2010 at 09:17 | #7

    My hearty congratulations to you! In gujarati there has been a observation that any business or activity that survives for three years, may be considered sustainable. So, I hope and wish you will be innovative and imaginative enough to create your own style and become the most visited blog.-himanshu.

  8. કુણાલ કાછિયા
    March 16th, 2010 at 09:19 | #8

    પ્રિય નીરજભાઈ

    તમારા રણકાર ની સફર રણકતી રણકતી જ રાખે તેવી શુભેચ્છાઓ .

    જય સ્વામીનારાયણ
    કુણાલ કાછિયા
    અમદાવાદ
    ૯૮૨૫૯૦૦૦૪૨

  9. Dr Kiran Patel
    March 16th, 2010 at 09:19 | #9

    Dear Nirajbhai

    Very very much congratulations on 3 rd annivarsary of rankar.

    we are very grateful to you for offering us gujarati noble sangeet.

    Kiran patel

  10. J K JOSHI
    March 16th, 2010 at 09:20 | #10

    DEAR NIRAJBHAI

    on rankar’s anniversary

    PLZ ACCEPT HEARTY CONGRATULATIONS

    AND ALL THE VERY BEST TO U AND’RANKAR’

    REGARDS J K JOSHI

  11. Khyati
    March 16th, 2010 at 10:34 | #11

    નિરજ,
    તને રણકાર માટે ખુબ ખુબ અભિનંદન.. એમાં પણ આજે જે સરસ મજાની gift અમને મળી તે તો વાહ ….
    તારી મહેનતને દાદ દેવી પડે, ખરેખર શોખ માટે આટલું dedication – amazing….congratulations……. and keep it up…

  12. Mukundrai Joshi
    March 16th, 2010 at 11:10 | #12

    Namaskar Nirajbhai,

    Abhanandan Heartiest Congratulations for providing this Exellent,Wonderful website and our Gauravi Gujart heritage.

    Thanks you and Best Greetings.

    Mag. Mukundrai Joshi

  13. Arvindkumar Desai
    March 16th, 2010 at 13:20 | #13

    Please accept my good wishes on this Grand Success Of Three Years Compilation, I pray the Lord for your more success in the coming year
    Arvind, Desai

  14. Harish Mehta
    March 16th, 2010 at 14:27 | #14

    Nirajbhai,
    Hearty Congretulations on 3rd Annivarsary and for keeping Gujarati live in the hearts of Gujarati community.

  15. March 16th, 2010 at 15:38 | #15

    ધન્યવાદ તમારો રનકાર દ્વારા ગુજરતિ ભાસાન પ્રચારમ મોતો ફાલો ઘનો જ મહત્વનો ચ્હે.
    રુપા
    જય ક્રિશ્ના

  16. mukesh vasavada
    March 16th, 2010 at 17:23 | #16

    Thanks Nirajbhai.
    We will keep visiting you and enjoy all your additions, updates.

  17. March 16th, 2010 at 19:32 | #17

    અંતે સ્વપનુ સાકાર થયુ , ખરુને ..??? રણકાર ના ત્રિજા જન્મ દિને ખુબ ખુબ શુભેચ્છાઓ તથા રણકાર પર આવી સુન્દર સવલત મુક્વા બદલ આભાર સહ અભિનન્દન .. આપ સદાય સફળતાના શિખરો સર કરતા રહો એવી અભ્યર્થના ..!

  18. Champaklal Parikh
    March 16th, 2010 at 20:32 | #18

    Niraj:

    I am greatly impressed with your work and wish to congratulate you on your splendid and complete success in your very difficult project.

    I have one request to make. I like to write in Gujarati. Can you tell me how to find Gujarati fonts? Many thanks for your help.

    Dr. C.K.Parikh

  19. March 16th, 2010 at 23:12 | #19

    પ્રથમ તો ત્રણ વર્ષ પૂરા કરવા બદલ રણકારને રોકડા રણકતા અભિનંદન. ભાવકોના સૂચનોના સાદર સ્વીકાર અને પોતાની આવડતનો રચનાત્મક રીતે ઉપયોગ એટલે રણકારની નવી સહુલિયતો. પ્રોફાઈલ પેજ વાળી સગવડથી શરૂઆત કરું.

    રણકાર ઉત્તરોત્તર નવા સોપાનો સર કરે એવી શુભેચ્છાઓ.

  20. March 17th, 2010 at 00:20 | #20

    નિરજ…બ્લોગના ત્રણ વર્ષ પુરા થયાના અભિનંદન !>>>>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Niraj…Inviting YOU & your Readers to Chandrapukar…Now Posts on MITRATA..Hoping to see you there !

  21. March 17th, 2010 at 02:36 | #21

    રણકારની ત્રીજી વર્ષગાંઠ પર હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ… Keep up the best work, Niraj!
    (નવી મનમોહક સવલતો સમય કાઢીને ખાસ જોવી પડશે.)

  22. March 17th, 2010 at 06:14 | #22

    પ્રિય નીરજભાઈ,

    સાઇટના સફળ ચોથા વર્ષમાં પ્રત્યાર્પણ નિમિત્તે અંતઃઅકરણપૂર્વકની શુભકામનાઓ…

    gtpl tv, Gujarat પર રણકાર.કોમ વિશેના ન્યૂઝ આજે પ્રસારિત થશે… અભિનંદન !!

  23. March 17th, 2010 at 07:00 | #23

    નિરજ, હ્રદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન દોસ્ત… ખરેખર, રણકાર એ ગુજરાતી સાહિત્ય અને સંગીત નો એક ઉત્તમ મહાકોશ છે.. તારા dedication ને salute…..
    નવી સવલતો બદલ ખૂબ ઉપયોગી છે…આભાર…

  24. H P
    March 17th, 2010 at 07:23 | #24

    Congrates Niraj…u r doing a commendable job

  25. prabha pankhania
    March 17th, 2010 at 07:24 | #25

    Nirajbhai

    Congragulation, May you prosper further tne folds in future.

    Prabha Pankhania

  26. March 17th, 2010 at 09:09 | #26

    સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર..

  27. sudhir patel
    March 19th, 2010 at 02:51 | #27

    ‘રણકાર’ ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં દમામભેર પ્રવેશે છે એ બદલ નીરજભાઈને હાર્દિક અભિનંદન અને સફળતા માટે અનેક શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  28. March 20th, 2010 at 16:47 | #28

    sapana :
    આભાર!!
    સપના

  29. March 20th, 2010 at 16:57 | #29

    RANKAR E THREE YEAR PURA KARYA E BADAL SHREE NIRAJBHAI NE HARDIK SUBHECHHA.

  30. Dr. C.K.Parikh
    March 21st, 2010 at 05:27 | #30

    Dear Nirajbhai: A few days back, while thanking you for your excellent work, I had requested you to let me know how to write in Gujarati, and for that purpose, how to download Gujarati fonts. I can understand, you are quite busy. However, I do believe, other readers also m,ay have a similar problem and would appreciate your help in telling us how to write our comments to you in Gujarati.

    Many many thanks for your speedy response and kindest personal regards,

    Sincerely: Dr. C.K.Parikh

  31. March 26th, 2010 at 17:04 | #31

    આપનું કામ ગમ્યું

  32. chandresh
    September 1st, 2010 at 01:03 | #32

    રજીસ્ટર કેવી રીતે થવું? મેમ્બેર એરિયામાં રજીસ્ટર નથી કોઈ મદદ મળશે?

  33. ભરત
    January 7th, 2018 at 18:50 | #33

    સરસ

  1. No trackbacks yet.