તમારી એ આંખોની – યામિની ગૌરાંગ વ્યાસ
સ્વરાંકન / સ્વર: શૌનક પંડ્યા
તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?
વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?
વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?
તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?
Related posts:









યામિનિબહેન ની કવિતાઓ ક્યારેક વાંચી છે. હું ભુલતો ન હોવું તો તેઓ મહાન વિદુષી શ્રી પ્રજ્ઞાબહેનના દિકરી છે. તે હિસાબે તે મારા મોટા બહેન થાય. પ્રજ્ઞાબહેનને હું માતૃતુલ્ય આદર આપુ છું.
થે પ્રોગ્રમ્મેસ ઇસ ફન્તસ્તિક, પર્તીચુલાર્લ્ય થે Radio
સરસ શબ્દો અને સરસ સ્વરાંકન, અભિનદન અને આભાર…………
sundar સ્વરાંકન સુંદર અવાજ સરસ શબ્દો
સુંદર ગઝલ..એવું જ સરસ સ્વરાંકન અને ગાયકી પણ ~!!!
mast se gami gajal aavz sabhali ne jagjit sing ni yaad aavi gay super saras good…mann…
વાહ્હ ….