હવે મંદિરનાં બારણા – અવિનાશ વ્યાસ
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય
હવે મંદિરનાં બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
કે નભનાં તારલિયા તારી આરતી ઉતારે
ને સમીરની શરણાઈ ગાઈ તુજને સત્કારે
આજે માવડીના મિલનીએ જાગ્યું આ વિરાટ
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
—————————
ફરમાઈશ કરનાર મિત્ર: કલાપીભાઈ
Related posts:









બહુ જ સરસ.
પુરુષોત્તમજી મારા પ્રિય સ્વરકાર છે.
આટલુ સરસ ગીત સભળાવવા બદલ નિરજ અને કલાપીભાઇ નો આભાર.
વાહ! ખૂબ મઝા આવી ગઈ.
આભાર !!!!!!!!!! નિરજભાઇ.
મન મોર બની થનગાટ કરે સામ્ભળવુઁ ગમશે.
વહેલી રે પરોdh ના શમણા સખી સાજ dhali તોયે સતાવે. શોધજો મળે તો…….
urvi dholakia from vadodara
બહુજ સરસ ગીત અને પુર્શોત્તમ્ભૈ નો અવાજ હ્રદય મ ઉતરિ જાય ચ્હે.
નિરજ્ભૈ
બહુજ સરસ્!
‘ AABH NE ZARUKHE DEEPE DIVADO’ WOULD LIKE TO HEAR
ONCE AGAIN CONGRETULATIONS
GO ON ADDING
PARASHAR
આ એક ખુબ જ સુન્દેર ગીત મલુ આભાર્
This is a very good song.Thanks a lot.I love to hear PURUSHOTTAMBHAI for any song he sings.Finally someone worked for our language.Try tahuko.com also,that’s another good site for gujarati songs.Have fun.
અવિનશભાઇ અને પુરશોતમભાઇ એકમેકના પુરક ચે. ગીતો તો બધા જ ગમે ચે. હવે પ્રસંશા માટે શબ્દો નથી.
નિરજ ભાઇ,
ખુબ જ સુંદર ગીત છે. મઝા આવી ગઈ.
ONE OF THE FINEST SONG SUNG BY PURSHOTAM UPADHYAY.
HE IS OUR BEST ASSET AS A COMPOSER, SINGER, CREATOR,AND PROMOTER OF GUJARATI MSIC.
MADHU DALAL
Shri Purushottam bhai na ava bija geeto raju karsho to khubaj abhhar.
વાહ, શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી સંગીતનું મહામોલું ઘરેણું છે. તેમના અમુક ઉચ્ચારો સાવજ અલગ હોય છે. પહોળા તથા અલ્લ્હાડ. this makes his songs different from others.