Home > અજ્ઞાત, ગીત, મુકેશ, મુકેશ > આવો તોય સારું ન આવો તોય સારું…

આવો તોય સારું ન આવો તોય સારું…

April 17th, 2007 Leave a comment Go to comments

સ્વર: મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રિતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઇમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રિતની સગાઇમાં

આવો તોય સારું, ન આવો તોય સારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

આવો ને જાવો તમે, ઘડી અહિં ઘડી તંઇ
યાદ તો તમારી મીઠી અહિં ની અહિં રહી
મોંઘુ તમારા થી સપનું તમારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

મિલન માં મજા શું, મજા ઝુરવા માં
બળીને શમાના પતંગો થવા માં
માને ન મનાવ્યું મારું હૈયું નઠારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

આવો તોય સારું, ન આવો તોય સારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

  1. Dumb Eagle
    April 17th, 2007 at 19:13 | #1

    નિરજભાઇ… આટલો મસ્ત બ્લોગ બનાવ્વા માટે અભિનન્દન્!!! કહેવુ પડે…
    હું પેહલી જ વાર ગુજરાતી માં પોસ્ટ કરુ છું. પણ ખરેખર મન ને આનંદદાયક છે!!

    -Ritesh.

  2. Dumb Eagle
    April 17th, 2007 at 19:45 | #2

    and please could you upload “Shaant Zarukhe Vaat Nirakhti…”???

  3. Rajul Dhanky
    April 22nd, 2008 at 04:29 | #3

    This site is very good I cann’t express my responce is words, I cann’t download these songs that is quite fair, but can I print out these words, if yes, how?

    Thanks

  4. kamal v vyas
    August 8th, 2008 at 18:09 | #4

    hi it was so nice to visit rankar i am introduced to it by my brother bharat vyas he stays in the US i stay in INDIA . it was really heart warming to listen to the songs which have been part of my family as i belong to vishnukumar vyas’s family.i am his youngest son,its a job very welldone by you i pray to god for your wellbeing cause we all need people like you who keep us grounded to our culture & i salute you for that , do keep in touch god bless you. love kamal, bina, chaitali.

  5. Mukesh Patel
    August 14th, 2008 at 17:16 | #5

    It felt as if I am in Gujarat!!!

  6. SURESH KOTECHA
    July 16th, 2009 at 12:37 | #6

    સબ્બ્બાસ ગજબ નુ સન્ગિત અને ગેીતો ચ્હે.મર હઆર્દિક અભિનન્દન મને તમરો રન્કર ખુબ ગમ્યો. It was commendable.Keep me updated.Suresh Kotecha.kotechafamily@yahoo.com

  7. BHARAT MEHTA
    February 22nd, 2010 at 03:33 | #7

    Such a Nice website i have ever seen in Gujarati. We liked your collections.
    Carry on.

  8. HANSA MEHTA
    February 22nd, 2010 at 03:46 | #8

    THANK YOU VERY MUCH, NIRUJBHAI. CONGRATULATIONS FOR PRESENTING SUCH A GOOD COLLECTIONS. I AM A DAUGHTER OF MOHAN BULSARA, HE IS A MUSIC DIRECTOR. HE HAS GIVEN A MUSIC IN GUJARATI FILM ” KUM KUM PAGLA” PLEASE PUT THESE SONGS ON THE WEB.
    THERE ARE MANY GUJARATI SONGS SUNG BY POPULAR SINGERS LIKE SUDHA MALHOTRA, MANNADEY,MAHENDRA KAPOOR, MINU PURSOTAM,AASHIT DESAI, HEMA DESAI,SOLI KAPDIA,REKHA TRIVEDI………UNDER HIS MUSIC. ON RADIO & TV.

  9. SURESH
    November 12th, 2014 at 12:17 | #9

    Avinash Vyas is the lyrics writer.

  1. No trackbacks yet.