Home > અદ્દભુત, અમૃત ‘ઘાયલ’, ગઝલ, મનહર ઉધાસ, મનહર ઉધાસ > ખરું કહું તો – અમૃત “ઘાયલ”

ખરું કહું તો – અમૃત “ઘાયલ”

February 21st, 2014 Leave a comment Go to comments
આલ્બમ:અદ્દભુત
સ્વરકાર:મનહર ઉધાસ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


દોસ્ત એટલો જ ફરક છે,
આ અગરબત્તીને માણસમાં
એક બળીને સુગંધ આપે છે,
એક સુગંધ જોઈને બળે છે.
– “દોસ્ત”

ખરું કહું તો એ કંટક નથી, ગુલાબ નથી
જીવન જીવન છે, જીવનનો કશો જવાબ નથી

ખરાબ દ્રષ્ટિથી ભાસે છે, સારૂં વિશ્વ ખરાબ
નજર ખરાબ નથી તો, કોઈ ખરાબ નથી

તને પીતાં નથી આવડતો, મુર્ખ મન મારા
પદાર્થ એવો કયો છે, કે જે શરાબ નથી

વિજય પરસ્તને, “ઘાયલ”, હું કેમ સમજાવું?
કે કામિયાબ હકીકતમાં, કામિયાબ નથી.

Please follow and like us:
Pin Share
  1. perpoto
    February 21st, 2014 at 09:25 | #1

    વાહ

  2. GHANSHYAM
    February 21st, 2014 at 10:23 | #2

    I AM MADE AFTER THE GAZAL OF લતે શ્રી અમૃત ghayal

  3. Maheshchandra Naik (Canada)
    February 21st, 2014 at 19:38 | #3

    વાહ વાહ વાહ …..મઝા આવી ગઈ આભાર ………………

  4. February 22nd, 2014 at 05:27 | #4

    સરસ! નજર્રિયો બદલતાં દ્રુશ્ટિભેદને કારણે સારા-ખરાબનું લેબલ બદલાય છે.
    વત બધા જાણે છે, છતાં, કલાકારો નીએ કહેવા, ગાવાની શૈલી થી ફરક પડે છે,
    સંદર્ભ અર્થ ને ઉજાગર કરે છે . આભાર .

  5. ashalata
    February 23rd, 2014 at 12:22 | #5

    સરસ

  6. Jaykant Rathod
    February 25th, 2014 at 08:07 | #6

    બહુજ સરસ . મજા આવી ગયી . ખુબ ખુબ આભાર

  7. bharat chandarana
    May 29th, 2014 at 08:48 | #7

    very nice and થન્ક્સ

  8. janakray bhatt
    January 4th, 2016 at 02:56 | #8

    ઘાયલ સાહેબ ના શબ્દ અને મનહર ભાઈ નો સાદ ની જુગલબંધી એવી લાજવાબ કે તેની સામે કોઈ સવાલ જ ના થાય . જીવન એક વાસ છે. સુવાસ કે દુહ્વાસ એ મન ના ઉધામા છે .જીવન જીવો તો સારું ખરાબ ની મુલાવાની વિના ખુમારી ને પ્રાધાન્ય આપો. આ ગઝલ ને ગેય દેહ આપવા માટે મનહર ભાઈ ને ધન્યવાદ.

  1. No trackbacks yet.