Home > અજ્ઞાત, પ્રાર્થના-ભજન, સંજીવની > દીવડો ધરો રે પ્રભુ…

દીવડો ધરો રે પ્રભુ…

સ્વર: સંજીવની

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો,
તનનાં મનનાં તિમિર હરો.

માયા નગરનાં રંગ-રાગમાં કાયા આ રંગાણી,
ભવસાગરમાં ભમતાં ભમતાં પીધાં ખારા પાણી,
દુ:ખડા સર્વે દૂર કરો.. દીવડો ધરો રે..

સ્વારથની આ દુનિયા માંહી આશા એક તમારી,
જીવન કેરાં સંગ્રામે જો જો જાઉં ના હું હારી,
હૈયે ભક્તિભાવ ભરો.. દીવડો ધરો રે..

  1. pragnaju
    May 16th, 2008 at 15:47 | #1

    “સ્વારથની આ દુનિયા માંહી આશા એક તમારી,
    જીવન કેરાં સંગ્રામે જો જો જાઉં ના હું હારી,
    હૈયે ભક્તિભાવ ભરો.. દીવડો ધરો રે..
    સૂંદર ભજન-ગાયકી

  2. niral
    May 16th, 2008 at 17:39 | #2

    બહુ જ સરસ ભજન ચે.

  3. May 17th, 2008 at 07:51 | #3

    મધુર અવાજમા સુંદર ભજન

  4. JAYANG
    September 26th, 2008 at 20:14 | #4

    VERY GOOD VERY PLEASANT MUSIC. THANKS

  5. nikki
    November 21st, 2008 at 07:29 | #5

    સરસ મુયુજિક્ ,અવાજ્,આભાર્……..

  6. યજ્ઞાંગ પંડયા
    June 7th, 2011 at 13:31 | #6

    અદભૂત શબ્દો ..!!

  7. KRISHNA KUMAR M BHATIA
    April 30th, 2012 at 05:15 | #7

    This is excellent.

  1. No trackbacks yet.