મણીયારો રે….

August 13th, 2007 Leave a comment Go to comments

સ્વર: પ્રફુલ દવે, નિશા ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હે મણીયારો તે હલુ હલુ થઇ રે વીયો
હે મુજા દલડા ઉદાસીમાં હોય રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો વરણાગી મણીયારો..

હે અણીયાળી રે ગોરી તારી આંખડી રે
કાંઇ હું રે આંજેલ એમાં મેંશ રે
છેલ મુજો હાલારી મણીયારો
કે ભેણ મુજો પરદેશી મણીયારો…

હે મણીયારે તે કળાયેલ મોરલો રે
કાંઇ હું રે ઢળકતી ઢેલ રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો પરદેશી મણીયારો…

હે પનીહારીનું ઢળકંતુ બેડલું ને
કાંઇ હું રે છલકંતુ એમાં મીર રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો વરણાગી મણીયારો…

હે મણીયારો તે અડાવીડ આંબલો રે
કાંઇ હું રે કોયલડી નો કંઠ રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો પરદેશી મણીયારો…

હે મણીયારો તે હલુ હલુ થઇ રે વીયો
હે મુજા દલડા ઉદાસીમાં હોય રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો વરણાગી મણીયારો…

Please follow and like us:
Pin Share
 1. February 23rd, 2008 at 14:08 | #1

  આ કચ્છી લોકગીત છે. મઝાનુ છે.

 2. July 17th, 2008 at 11:48 | #2

  ઍન એ્્કેલ્લેન્ત કોલ્લેક્તિઓન ઓફ સોન્ગ્સ્. ઇત વિલ્લ બે ગ્રેઅત ઇફ યોઉ કન અર્રન્ગે થિસ સોન્ગ્સ તો બે દોવ્ન્લોઅદેદ , ઇફ રેકુઇરેદ , વિથ નોમિનલ ચર્ગેસ્..તૂ..

 3. July 17th, 2008 at 11:49 | #3

  It is an excellent collection of songs. It will more great if we can download the songs , with nominal charges..

 4. Jayesh
  July 30th, 2008 at 12:13 | #4

  Firstly i really appreciate the motive behind such a site. It is really very good.
  I would like to know why most of the renderings with the long tool bar for audio are not playing whereas the the one with arrow and play are fine.

  Thanks & Regards,

  Jayesh

 5. August 14th, 2008 at 05:56 | #5

  Brought my childhood back,old memories from my old sweeties from the highschool and colleges

 6. September 5th, 2008 at 04:34 | #6

  khubaj mast chene ato.

 7. Rajesh
  July 14th, 2009 at 04:50 | #7

  it is nice to find site for gujarati songs and all. but it would be cherry on the top if we can download it for collection. but it’s great gift for all the gujarati song lovers.
  thanks

 8. kishore
  September 8th, 2009 at 14:59 | #8

  ખોૂબ જ સુન્દર મન્મોહક સન્ગ્રહ ચે ખોૂબજ આભભર્

 9. shirin
  February 13th, 2010 at 19:29 | #9

  Hi jayshri,great gift,I am Gujrati & love gujrati songs. bahuj maja pade chhe Dr.Mukesh joshi na swamukhe sambhdel ” toe Ba akla jive” or rahe yaad nathi please te geet muksho to aannd thashe JayshRi tusi great ho

 10. ANIL MEHTA
  March 9th, 2010 at 10:18 | #10

  જો તમે ભૈઇ ભહેન ન હેત નુ િત મુકિ સકો તો સરુ,
  અભર્,

 11. May 8th, 2010 at 06:54 | #11

  કોઈ આ ગીત ને સરળ ભાષા માં અનુવાદ કરી ને પોસ્ટ કરશે તો જે શબ્દ નથી સમજાતા તે સમજાશે. કચ્છી શબ્દ બધાને ખબર ના પડે.

 12. sk
  May 26th, 2010 at 13:47 | #12

  પ્રફુલ્લા દવે ના અવાજ માં ગજબ ની મીઠાશ છે.મન થાય છે કે નિરંતર સાંભળ્યા જ કરું.

 13. PARESH ANAM
  March 24th, 2012 at 17:57 | #13

  પાંજો કચ્છ પાંજો વતન પાંજા માળું કચ્છ કે નમસ્કાર કચ્છ જા લોકગીત કે ધન્ય

 14. October 18th, 2014 at 05:47 | #14

  @PARESH ANAM

  જો કોઇ મિત્ર પાસે કચ્છી છલડો \ હોય તો લેખિત માં આપજોને….

  આપનો આભારી રહિશ….

 15. Bhavesh
  July 6th, 2016 at 04:29 | #15

  Feel proud to hear

 1. September 23rd, 2010 at 19:48 | #1