રણકાર


« | »

શરદપૂનમની રાતમાં…

સ્વર: અચલ મહેતા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શરદપૂનમની રાતમાં ચાંદલીયો ઉગ્યો છે,
હે મારું મનડું નાચે કે મારું તનડું નાચે,
એનાં કિરણો રેલાય છે આભમાં..
શરદપૂનમની રાતમાં..

સોનાનું બેડું મારું રૂપાની ઈંઢોણી,
બેડલું લઈને હું તો પાણીડા ગઈ ‘તી,
કાનો આયો, મારી પૂંઢે સંતાતો ચોરી,
મારી મુખડું શરમથી લાજ રે..
શરદપૂનમની રાતમાં..

હિરેજડીત મારી સોનાની નથણી,
નથણી પહેરી હું તો ગરબે રે ઘૂમતી,
મારી સહેલીઓ મુજને પૂછતી,
કોની તું વાટમાં આજ રે..
શરદપૂનમની રાતમાં..

No related posts.

Posted on Tuesday, October 14th, 2008 at 10:23 am
Categories: અચલ મેહતા, અજ્ઞાત, લોકગીત.

6 Responses to “શરદપૂનમની રાતમાં…”


  1. અચ્યુત્મ કેશવમ રમનરયન ક્રિશ્ન દે મદહવ્
    કોન કહે ભગ્વમન ખતે નહિ શબ્રિ જૈસે ખિલતે નહિન્

    iF YOU HAVE THIS BHAJAN PLEASE SEND TO ME.


  2. માડી તારા મદીર મા ઘટારવ થાય,વાગે નગારુ ને ઘમ્મર ધોલાય —વિભા દેસાઇ


  3. Every day one new BHAJAN/SONG realy Enjoyabble
    THANKS
    VINAY


  4. બેડું,નથણી તો દુર્લભ થઈ ગયાઆ પંક્તીઓ ગમતી-
    શરદપૂનમની રાતમાં ચાંદલીયો ઉગ્યો છે,
    હે મારું મનડું નાચે કે મારું તનડું નાચે,
    એનાં કિરણો રેલાય છે આભમાં..
    શરદપૂનમની રાતમાં..
    સરસ


  5. જો તમારિ પાસે આ ભજન હોઇ તો મને મોકલવા વિનતી
    હે મનવ વિસ્વસ કરિલે સમય બની સમજવુ


  6. “JAG NE JADDHAVA KRISHNA GOVADIYA TUJ VEEN DHENU KAUN CHARSE” AA PRABHATI SONG TAMAR WEBSITE PER ADD KARO PLEASE AA SONG MANE DAILY SAMBHADVU CHE

Leave a Reply




Copy Protected by Chetan's WP-CopyProtect. ← Exit Mobile Edition